Vocabulary

Phrases

Grammar

Gujarati Phrases

Here is a collection of the most popular phrases in Gujarati. This includes common expressions used on a daily basis including in casual conversations.

Long time no see: ઘણા સમય થી મુલાકાત નથી થઇ
ghaṇā samaya thī mulākāta nathī tha'i
I missed you: તમારી ખોટ લાગી
tamārī khōṭa lāgī
What's new?: નવું શું છે
navuṁ śuṁ chē
Nothing new: કશું નવું નથી
kaśuṁ navuṁ nathī
Make yourself at home!: તમારું ઘર સમજજો
tamāruṁ ghara samajajō
Have a good trip: આપની મુસાફરી સારી રહે
āpanī musāpharī sārī rahē
Do you speak English?: તમે અંગ્રેજી બોલો છો
tamē aṅgrējī bōlō chō
Just a little: નહિવત્
nahivat
What's your name?: તમારું નામ શું છે
tamāruṁ nāma śuṁ chē
My name is (John Doe): મારું નામ જોહન ડો છે
māruṁ nāma jōhana ḍō chē
Mr.../ Mrs. .../ Miss...: શ્રીમાન, શ્રીમતી, કુમારી
śrīmāna, śrīmatī, kumārī
Nice to meet you!: તમને મળીને આનંદ થયો
tamanē maḷīnē ānanda thayō
You're very kind!: તમે બહુ પરોપકારી છો
tamē bahu parōpakārī chō
Where are you from?: તમે ક્યાંના છો
tamē kyānnā chō
I'm from the U.S: હું યુ એસ થી છું
huṁ yu ēsa thī chuṁ
I'm American: હું અમેરીકાન છું
huṁ amērīkāna chuṁ
Where do you live?: તમે ક્યાં રહો છો
tamē kyāṁ rahō chō
I live in the U.S: હું યુ એસ માં રહું છું
huṁ yu ēsa māṁ rahuṁ chuṁ
Do you like it here?: તમને અહીંયા ગમે છે
tamanē ahīnyā gamē chē
Who?: કોણ
kōṇa
Where?: ક્યાં
kyāṁ
How?: કેવી રીતે
kēvī rītē
When?: ક્યારે
kyārē
Why?: શા માટે , કયા હેતુ
śā māṭē, kayā hētu
What?: કયું
kayuṁ
By train: ટ્રેન દ્વારા
ṭrēna dvārā
By car: મોટર ગાડી દ્વારા
mōṭara gāḍī dvārā
By bus: બસ દ્વારા
basa dvārā
By taxi: ભાડે ફરતી મોટર ગાડી દ્વારા
bhāḍē pharatī mōṭara gāḍī dvārā
By airplane: વિમાન દ્વારા
vimāna dvārā
Malta is a wonderful country: માલ્ટા એક અદ્દભુત દેશ છે
mālṭā ēka addabhuta dēśa chē
What do you do for a living?: તમે આજીવિકા માટે શું કરો છો, તમે તમારા જીવનનિર્વાહ માટે શું કરો છો , તમે તમારા ગુજરાન માટે શું કરો
tamē ājīvikā māṭē śuṁ karō chō, tamē tamārā jīvananirvāha māṭē śuṁ karō chō, tamē tamārā gujarāna māṭē śuṁ karō
I'm a (teacher/ artist/ engineer): હું શિક્ષક છું, હું કલાકાર છું, હું ઇજનેર છું
huṁ śikṣaka chuṁ, huṁ kalākāra chuṁ, huṁ ijanēra chuṁ
I like Maltese: મને માલ્ટાનો વતની અને તેમની ભાષા ગમે છે
manē mālṭānō vatanī anē tēmanī bhāṣā gamē chē
I'm trying to learn Maltese: હું માલ્ટીસ ભાષા શીખી રહ્યો છું
huṁ mālṭīsa bhāṣā śīkhī rahyō chuṁ
Oh! That's good!: અરે આ બહુ સરસ છે
arē ā bahu sarasa chē
Can I practice with you: શું હું તમારી સાથે અભ્યાસ કરી શકું
śuṁ huṁ tamārī sāthē abhyāsa karī śakuṁ
How old are you?: તમારી ઉંમર શું છે
tamārī ummara śuṁ chē
I'm (twenty, thirty...) Years old: હું વીસ વર્ષની છું, હું ત્રીસ વર્ષની છું
huṁ vīsa varṣanī chuṁ, huṁ trīsa varṣanī chuṁ
Are you married?: શું તમે પરિણીત છો , શું તમે વિવાહિત છો
śuṁ tamē pariṇīta chō, śuṁ tamē vivāhita chō
Do you have children?: તમારે બાળકો છે
tamārē bāḷakō chē
I have to go: મારે જવું પડશે
mārē javuṁ paḍaśē
I will be right back!: હું તરતજ પાછો આવીશ
huṁ tarataja pāchō āvīśa
This:
ā
That: તે

Here: અહીંયા
ahīnyā
There: ત્યાં , તે જગ્યાએ
tyāṁ, tē jagyā'ē
It was nice meeting you: તમને મળીને આનંદ થયો
tamanē maḷīnē ānanda thayō
Take this!: આ લો
ā lō
Do you like it?: તમને ગમે છે
tamanē gamē chē
I really like it!: મને ખરેખર ગમે છે, મને ચોક્કસ ગમે છે
manē kharēkhara gamē chē, manē cōkkasa gamē chē
I'm just kidding: હું મજાક કરું છું
huṁ majāka karuṁ chuṁ
I'm hungry: મને ભૂખ લાગી છે
manē bhūkha lāgī chē
I'm thirsty: મને તરસ લાગી છે
manē tarasa lāgī chē
In The Morning: સવારના
savāranā
In the evening: સાંજના
sān̄janā
At Night: રાત્રે
rātrē
Really!: ખરેખર, એમ કેજ્ સાચે જજ્
kharēkhara, ēma kēj sācē jaj
Look!: જુઓ
ju'ō
Hurry up!: જલ્દી કરો
jaldī karō
What?: કયું
kayuṁ
Where?: ક્યાં
kyāṁ
What time is it?: અત્યારે શું સમય થયો છે
atyārē śuṁ samaya thayō chē
It's 10 o'clock: અત્યારે દસ વાગ્યા છે
atyārē dasa vāgyā chē
Give me this!: મને આ આપો
manē ā āpō
I love you: હું તમને પ્રેમ કરું છું
huṁ tamanē prēma karuṁ chuṁ
Are you free tomorrow evening?: શું તમારી પાસે સમય છે આવતી કાલે સાંજે
śuṁ tamārī pāsē samaya chē āvatī kālē sān̄jē
I would like to invite you for dinner: હું તમને સાંજના ભોજન માટે આમંત્રણ આપું છું
huṁ tamanē sān̄janā bhōjana māṭē āmantraṇa āpuṁ chuṁ
Are you married?: શું તમે પરિણીત છો , શું તમે વિવાહિત છો
śuṁ tamē pariṇīta chō, śuṁ tamē vivāhita chō
I'm single: હું અપરિણીત છું, હું અવિવાહિત છું
huṁ apariṇīta chuṁ, huṁ avivāhita chuṁ
Would you marry me?: તમે મારી સાથે લગ્ન કરશો
tamē mārī sāthē lagna karaśō
Can I have your phone number?: તમારો ફોન નંબર આપશો
tamārō phōna nambara āpaśō
Can I have your email?: તમારો ઇમૈલ આપશો
tamārō imaila āpaśō
You look beautiful! (to a woman): તું બહુ સુંદર લાગે છે
tuṁ bahu sundara lāgē chē
You have a beautiful name: તમારું નામ સરસ છે
tamāruṁ nāma sarasa chē
This is my wife: આ મારી પત્ની છે
ā mārī patnī chē
This is my husband: આ મારી પતિ છે
ā mārī pati chē
I enjoyed myself very much: મને બહુ મજા આવી, બહુ આનંદ થયો
manē bahu majā āvī, bahu ānanda thayō
I agree with you: હું તમારી સાથે સહમત છું
huṁ tamārī sāthē sahamata chuṁ
Are you sure?: શું તમને ખાતરી છે
śuṁ tamanē khātarī chē
Be careful!: તમે સાવધાન રહેજો
tamē sāvadhāna rahējō
Cheers!: ચિયર્સ
ciyarsa
Would you like to go for a walk?: તમે મારી સાથે ચાલવા આવશો
tamē mārī sāthē cālavā āvaśō
Holiday Wishes: તહેવારની શુભેચ્છા
tahēvāranī śubhēcchā
Good luck!: શુભ લાભ
śubha lābha
Happy birthday!: જન્મદિવસની શુભેચ્છા
janmadivasanī śubhēcchā
Happy new year!: નૂતનવર્ષા અભિનંદન
nūtanavarṣā abhinandana
Merry Christmas!: નાતાલને શુભેચ્છા
nātālanē śubhēcchā
Congratulations!: અભિનંદન
abhinandana
Enjoy! (before eating): આનંદ માણો
ānanda māṇō
Bless you (when sneezing): ઈશ્વરના આશીર્વાદ
īśvaranā āśīrvāda
Best wishes!: શુભેચ્છાઓ
śubhēcchā'ō
Transportation: પરિવહન
parivahana
It's freezing: અહીંયા ઠંડુ હિમ છે
ahīnyā ṭhaṇḍu hima chē
It's cold: અહીંયા ઠંડુ છે
ahīnyā ṭhaṇḍu chē
It's hot: અહીંયા ગરમી છે
ahīnyā garamī chē
So so: ઠીક ઠીક
ṭhīka ṭhīka

We hope you found our collection of the most popular phrases in Gujarati useful to you. Don't forget to add this page to your favorite pages for easy access in the future. Now we move on to the next subject below. You can also choose your own topic from the menu above.

Gujarati JobsPrevious lesson:

Gujarati Jobs

Next lesson:

Gujarati Numbers

Gujarati Numbers