Vocabulary | Phrases | Grammar |
Here are examples of the articles in Gujarati. This includes the use of (a, the, many, and some). As well as demonstrative adjectives (this, that ...).
The yellow pen is easy to find: પીળી પેન શોધવી સરળ છે pīḷī pēna śōdhavī saraḷa chē |
A yellow pen is easy to find: પીળી પેન શોધવી સરળ છે pīḷī pēna śōdhavī saraḷa chē |
A French teacher is here: એક ફ્રેન્ચ શિક્ષક અહીં છે ēka phrēnca śikṣaka ahīṁ chē |
The French teacher is here: ફ્રેન્ચ શિક્ષક અહીં છે phrēnca śikṣaka ahīṁ chē |
Some languages are hard: થોડી ભષાઓ અઘરી હોય છે thōḍī bhaṣā'ō agharī hōya chē |
Many languages are easy: ઘણી ખરી ભષાઓ સરળ હોય છે ghaṇī kharī bhaṣā'ō saraḷa hōya chē |
The student speaks Korean: વિદ્યાર્થી કોરીયન બોલે છે vidyārthī kōrīyana bōlē chē |
A student speaks Korean: એક વિદ્યાર્થી કોરીયન બોલે છે ēka vidyārthī kōrīyana bōlē chē |
Some students speak Korean: થોડા વિધ્યાર્થિયો કોરીયન બોલે છે thōḍā vidhyārthiyō kōrīyana bōlē chē |
Many students speak Korean: ઘણા વિધ્યાર્થિયો કોરીયન બોલે છે ghaṇā vidhyārthiyō kōrīyana bōlē chē |
This student speaks Korean: આ વિધ્યાર્થી કોરીયન બોલે છે ā vidhyārthī kōrīyana bōlē chē |
That student speaks Korean: પેલો વિધ્યાર્થી કોરીયન બોલે છે pēlō vidhyārthī kōrīyana bōlē chē |
These students speak Korean: આ વિધ્યાર્થિયો કોરીયન બોલે છે ā vidhyārthiyō kōrīyana bōlē chē |
Those students speak Korean: પેલા વિધ્યાર્થિયો કોરીયન બોલે છે pēlā vidhyārthiyō kōrīyana bōlē chē |
Now that you have explored the articles in Gujarati, let's move on to the next subject below. Or simply choose your own topic from the menu above.
Previous lesson:Gujarati Pronouns | Next lesson:Gujarati Questions |